અગાઉના Twitter Related Article માં તમે Twitter Account કેવી રીતે બનાવવું વિશે જાણ્યું હતું.
જો તમે હજુ સુધી એ article ના વાંચ્યું હોય તો પહેલા એ વાંચો.
Table Of Contents
- 1. Twitter માં Profile Set Up કેવી રીતે કરવી.
- 2. Tweet કેવી રીતે કરવું.
- 3. Like, Retweet, Quote Retweet અને Comment કેવી રીતે કરવી
- 4. Tweet માં Mention અને Hashtag કેવી રીતે Use કરવા
- 5.Twitter માં Direct Message કેવી રીતે કરવો
- 6. Twitter માં Profile, Lists, Topics, Bookmarks અને Moments શું છે
- 7. સમાપન
આ article હું તમને Twitter Account કેવી રીતે ચલાવવું એટલે કે twitter માં profile set up,like,tweet,retweet,quote retweet,follow, unfollow,block contact, save tweet વગેરેની માહિતી આપવાનો છું.
1. Twitter માં Profile Set Up કેવી રીતે કરવી.
Twitter માં Profile Set Up કરવા Twitter Home માં જઈ Edit Profile પર Click કરવું.
1) Profile Picture Set કરવી.
2) Cover Pic Set કરવી.
3) પોતાનું Name Add કરવું.
4) Bio Add કરવો.
5) Location Add કરવું.
6) પોતાની કોઈ વેબસાઈટ હોય કે પછી બીજા કોઈ social sites નું url add કરવું.
7) Birthday Date Add કરવી.
આટલા step follow કરશો ત્યારે તમારી Twitter Profile નીચે પ્રમાણે Show કરશે.
2. Tweet કેવી રીતે કરવું.
Tweet કરવા નીચે પ્રમાણે ના + icon પર click કરી Tweet Option Choose કરવો.
જો Tweet સાથે Image કે Gif Add કરવું હોયતો Image અને Gif ના Option Choose કરવા.
3. Like, Retweet, Quote Retweet અને Comment કેવી રીતે કરવી.
1) Comment : અહીંથી તમે કોઈપણ tweet ની નીચે comment કરી શકો છો.
2) retweet/quote retweet : અહીંથી તમે કોઈપણ tweet ને retweet/quote retweet કરી શકો છો.
Retweet : તમે બીજા કોઈના tweet ને પોતાના followers જુવે એટલે tweet કરો તેને Retweet કહેવાય.
Quote Retweet : તમે બીજા કોઈના tweet ને પોતાના followers જુવે એટલે Media કે Comments ની સાથે tweet કરો તેને Quote Retweet કહેવાય.
3) Like : અહીંથી તમે તમને ગમતાં tweet ને Like કરી શકો છો.
4. Tweet માં Mention અને Hashtag કેવી રીતે Use કરવા :
Tweet માં તમે જેને mention કરવા માંગતા હો તેના username ને @ ની પાછળ લખી દેવું.
Tweet માં Trending Hashtag Use કરવા Trending Section માં જવું. Custom Hashtag માટે # લખી શબ્દો લખવા.
5.Twitter માં Direct Message કેવી રીતે કરવો :
પહેલા તો એ જાણી લઈએ કે તમે message કોને કરી શકો,
i) તમને જે પણ વ્યક્તિ follow કરે છે તમે તેને message કરી શકો છો.
ii) તમે જેને message કરવા માંગો છો પણ જો તેના Direct Message નું Setting Off કરેલ હોય તો તમે તેને Message ના કરી શકો.
iii) whatsapp, facebook, instagram ની જેમ Twitter માં પણ Group બનાવી Conversation કરી શકો છો.
જેને પણ તમે Direct Message કરવા માંગતા હોવ તેની profile ખોલી ઉપર પ્રમાણેના ss મુજબ message ના icon પર ક્લિક કરવું.
6.Twitter માં Profile, Lists, Topics, Bookmarks અને Moments શું છે
1) Profile : અહીં તમારી Profile માં તમારી profile ની નીચે તમે કરેલા tweet, replies, media file અને likes બતાવશે.
2) Lists : List એક પ્રકારના Specifid Group જેવું હોય છે જેને તમે follow કરી તે Lists ના Member બની શકો છો.
3) Topics : Topic કોઈ વ્યક્તિ, સંસ્થા કે પછી કોઈ કંપની releted હોઈ શકે કે જેને Follow કરી તમે તેમના releted trending tweet જોઈ શકો.
4) Bookmarks : તમે save કરેલા એટલે કે bookmarks કરેલા tweets અહીં જોવા મળે છે.
5) Moments : અહીં તમે તમારા Tweet ને Add કરી Moments Create કરી શકો.
સમાપન :
આ article માં તમે Twitter Related Words જેવા કે Profile, Tweet, Retweet, Quote Retweet, Likes, Topics, Bookmarks, Lists, Moments, Direct Message વગેરે વિશે જાણકારી મેળવી.
Twitter Related કોઈ પણ સમસ્યા હોયતો નીચે Comment કરવી, તમારી ચોક્ક્સ મદદ કરવામાં આવશે :)
Post a Comment