Instagram એક એવું માધ્યમ છે જ્યાં તમે તમારા મિત્રો કે તમને ગમતાં વ્યક્તિને Follow કરી તેમની સાથે Connective રહી શકો છો.
 
 
જો તમને કોઈ Instagram User થી Problem હોય અને તમે તેનાથી દૂર રહેવા માંગતા હોવ તો Instagram માં Block એ સારું Option છે. 

તમે તે વ્યક્તિને Block કરી તમે તમારા Content થી તેને દૂર અને તમે પણ એના Content થી દુર રહી શકો છો.

તો બસ આપણે આ Article માં એ જાણીશું કે તમે Instagram પર કોઈને કેવી રીતે Block કરી શકો છો.

Instagram Block Feature શું છે.


જો તમે કોઈ વ્યક્તિને Block કરો છો તો તે વ્યક્તિ તમારા Username નાખી ને તમને Search કરશે તો પણ તમારું Account તેનામાં બતાવશે નહી અને Instagram પણ સામેની વ્યક્તિને જાણ થવા દેશે નહિ કે તમે એ વ્યક્તિને Block કર્યો છે.
 
આમ, Block Feature દ્વારા તમે તમારા Photos, Videos કે Story જેવા Content ને તે વ્યક્તિથી Hide રાખી શકો છો.

Instagram માં કોઈને Block કેવી રીતે કરવું.


Step 1 : 


સૌથી પહેલાં Instagram App ખોલો અને તમે જે વ્યક્તિને Block કરવા માંગો છો તેની Profile પર જાઓ.

ત્યારબાદ નીચે Picture માં બતાવ્યા પ્રમાણે 3 ટપકાં છે ત્યાં Click કરો.

Step 2 :


જેવું તમે 3 ટપકાં પર Click કરશો ત્યારે નીચે Picture માં બતાવ્યા પ્રમાણે ના Option આવશે એમાં Block પર Click કરવું.

Step 3 :


જેવું તમે Block પર Click કરશો ત્યારે Instagram તમને Guideline આપશે જેમાં Block ની માહિતી લખેલી હશે જે મેં ઉપર જણાવી એ પ્રમાણેની હશે.

તે વાંચી Block પર Click કરવું.


Step 4 :


Block પર જેવું Click થશે એટલે તમે સામેવાળા વ્યક્તિને Block કરી દેશો. 

જો તમે સામેવાળા વ્યક્તિને Successfully Block કર્યો હશે તો નીચે પ્રમાણે તેની Profile ખોલશો ત્યારે Unlock લખેલું Show કરશે.

સમાપન : 

આ Article માં આપણે Instagram પર કોઈ વ્યક્તિને Block કેવી રીતે કરવું તેની માહિતી મેળવી. Instagram Related કોઈ Issue હોય તો નીચે Comment કરવી જેથી તમારી હું Help કરી શકું.

Post a Comment

Previous Post Next Post