Twitter Account કેવી રીતે બનાવવું અને Twitter Account કેવી રીતે ચલાવવું ના Article Read ના કર્યા હોય તો પહેલા Read કરી લો.

આ article માં હું તમને Twitter માંથી Videos કેવી રીતે Download કરવા તેની Tricks આપવાનો છું.



Twitter એક Microblogging Site છે, જેમાં દેશ - દુનિયા ના લોકો જોડાયેલા હોય છે. તેઓ પોતાની Life Related કે કોઈ બાબતે પોતાના View Tweet કરીને આપતા હોય છે.

છેલ્લા કેટલાંક સમયથી Twitter પર Users ની સંખ્યા બહોળા પ્રમાણમાં વધી રહી છે. તમે પણ Twitter સાથે જોડાયેલા હશો. ઘણી વખત તમને TL scroll કરતા કોઈ સારો વિડીયો ગમી જાય તો તમે તેને Download કરવા ઈચ્છતા હશો પણ તેને Download કેવી રીતે કરવો તેની તમને જાણકારી હોતી નથી. બસ, આ article માં હું તમને Twitter Video કેવી રીતે Download કરવો તેની જાણકારી આપવાનો છું.

Twitter માં Video કેવી રીતે Save કરવો.


Twitter માં એક Bookmarks કરીને Feature છે જેમાં તમે તમને ગમતો વિડીયો Bookmark કરીને Save કરી શકો છો.

Step 1 : Open Twitter App 

સૌથી પહેલા Twitter App Open કરો

Step 2 : Save In Bookmark

1) તમને ગમતો વિડીયો પસંદ કરી Sharing ના Option પર Click કરવું.

2) ત્યારબાદ જે Next Option ખુલે તેમાં Bookmark પર Click કરવું.

તમે ઉપર પ્રમાણેની Process Follow કરશો એટલે તમારો Video Bookmark માં Save થઈ જશે. જેને તમે કોઈપણ સમયે જોઈ શકો છો.

Twitter Video ને Gallery માં કેવી રીતે Save કરવો.


Step 1 :

1) Sharing Button પર Click કરવું.

2) Twitter Video ની Link Copy કરવી.

Step 2 : 

નીચેની Visit Link પર Click કરવું.


Step 3 : 

ત્યારબાદ જે Site ખુલે તેમાં નીચે પ્રમાણે Link Paste કરવી.

1) અહીં copy કરેલી link ને paste કરવી.

2) ત્યારબાદ download પર click કરવું.

Step 4 : 

ત્યારબાદ Next Page ખુલે તેમાંથી તમને યોગ્ય લાગે એ Quality પર Click કરવું અને વીડિયો ને Download કરવો.

File Manager માં આ વીડિયો Download Folder માં જોવા મળશે.

સમાપન : 

આ Article માં તમે ટ્વિટર વિડીયો કેવી રીતે ડાઉનલોડ કરવા વિશે જાણ્યું. Twitter Related કોઈ પણ Issues હોય તો નીચે Comment કરવી જેથી હું તમારી Help કરી શકું.

Post a Comment

Previous Post Next Post