હેલ્લો દોસ્તો,
Gujaratipedia માં તમારું હાર્દિક સ્વાગત છે.
આ Article માં હું તમને Instagram Account કેવી રીતે બનાવવું તેની step by step જાણકારી આપવાનો છું.

આજકાલ Entertainment અને Socially Conversation માટે Social Media નો ખાસો ઉપયોગ વધ્યો છે. એમાં પણ Instagram પર Reels, Story અને Guide જેવા Features આવતા Instagram ના Users માં વધારો થયો છે.

Instagram Account કેવી રીતે બનાવવું :


Step 1 : 


સૌથી પહેલા Internet Data ચાલુ કરી Chrome Browser માં Create an instagram account ટાઈપ કરી Search કરવું.

Search Results પૈકી Sign up Instagram પર ક્લિક કરવું.

Step :2 


Instagram પર Sign Up માટે 3 Option હોય છે.

1. With Mobile Number
2. With Email Id
3. With Facebook Account

આપણે અહીં Email Id Through Instagram Account બનાવાના છીએ તો Email પર ક્લિક કરી તમારું Email Address Enter કરો.

ત્યારબાદ next પર ક્લિક કરો.


Step 3 : 


તમે જે Email Address નાખ્યું હશે તેના પર Confirmation Code આવશે તેને તમારે અહીં લખવાનો રહેશે.

Step 4 :


1) અહીં તમારે તમારું નામ લખવાનું રહેશે.

2) અહીં તમારે તમને મનપસંદ password નાખવો રહેશે.

Note : Strong Password માટે અક્ષરો, નંબર અને સિમ્બોલનો ઉપયોગ કરવો.

Step 5 :


નીચે પ્રમાણે નું પેજ ખુલે એમાં તમારે તમારી Birthday ની Details Fill up કરવાની રહેશે.

ત્યારબાદ Next પર ક્લિક કરવું.

Step 6 :


જેવું તમે Next પર ક્લિક કરશો એટલે તમારું Instagram Account તૈયાર થઈ ચૂક્યું હશે.

તમે નીચે નો Screenshot જોઈ શકો છો.

જો તમને તમારું Instagram Username પસંદ ના આવે તો તમે તેને પછીથી change કરી શકો છો.

સમાપન :

આ article માં તમે Instagram Account કેવી રીતે બનાવવું તેના વિશે જાણ્યું. જો ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવતી વખતે કોઈ સમસ્યા જણાયતો નીચે comment કરવી. 

Post a Comment

Previous Post Next Post