હેલ્લો દોસ્તો,
Gujaratipedia માં તમારું હાર્દિક સ્વાગત છે.
આ article માં હું તમને Whatsapp Read Receipt શું છે તેને On કે Off રાખવાથી શું થાય તેની જાણકારી ગુજરાતીમાં આપવાનો છું.
 

 

Whatsapp Read Receipt શું છે?


જ્યારે આપણે કોઈને message મોકલીએ છીએ ત્યારે એ મેસેજ ની નીચે time ની બાજુમાં tick mark જોવા મળે છે. આ tick mark આપણે મોકલેલા message નું status દર્શાવે છે. જેનાથી આપણને એ ખબર પડે છે કે આપણો મેસેજ સામે પહોંચ્યો કે નહીં, પહોંચી ગયો તો સામેવાળાએ જોયો કે નહીં. 

બસ આ tick mark કે જે આપણા message નું status દર્શાવે છે તેને જ Read Receipt કહેવાય છે.

Whatsapp Read Receipt કેટલા પ્રકારની હોય છે?



Whatsapp Read Receipt Hide/Unhide કેવી રીતે કરવું?


Step 1 : 3 Dots પર ક્લિક કરવું

Step 2 :  Settings પર ક્લિક કરવું

Step 3 : Account પર ક્લિક કરવું

Step 4 : Privacy પર ક્લિક કરવું

Step 5 : Read Receipt On કરવા અહીં ક્લિક કરવું.

જો તમે Read Receipt ને Hide કરવા માંગતા હોવતો તેને Off કરવું અને જો તમે Read Receipt ને Unhide કરવા માંગતા હોવ તો તેને On કરવું.

Note : જો તમે Read Receipt Off કરેલ હશે તો તમે સામે વાળા વ્યક્તિનો મેસેજ જોયો હશે તો પણ Blue Tick Mark થશે નહીં.


તમે ઉપરના screenshot માં જોઈ શકો છો. જ્યારે સામેવાળી કોઈ વ્યક્તિ એ મને  Hi નો મેસેજ કરેલો ત્યારે મેં Read Receipt On કરેલું જેથી અહીં blue tick mark જોઈ શકાય છે પણ પછી જ્યારે how are you વાળો મેસેજ કરે છે ત્યારે મેં Read Receipt Off કરેલું જેથી અહીં blue tick mark ની જગ્યાએ message received નું tick mark જોવા મળે છે.

સામેવાળી વ્યક્તિને ખબર પડ્યા વગર તેનું whatsapp status કેવી રીતે જોવુ?

જો Read Receipt Off કરેલ હશે તો તમે કોઈનું Whatsapp Status View કરશો તો પણ સામે વાળી વ્યક્તિના view count માં તમારું નામ show થશે નહીં એટલે કે તેને જાણ થશે નહીં કે તમે તેનું whatsapp status જોયું.

સમાપન :

આ article માં મેં તમને  Whatsapp Read Receipt શું છે, Whatsapp Read Receipt કેટલા પ્રકારની હોય છે, Whatsapp Read Receipt Hide/Unhide કેવી રીતે કરવું, સામેવાળી વ્યક્તિને ખબર પડ્યા વગર તેનું Whatsapp Status કેવી રીતે જોવુ જેવા Whatsapp Read Receipt ના Setting Related જાણકારી ગુજરાતીમાં આપી છે. જો article તમને ગમે તો share કરવું અને જો તમને whatsapp settings related કોઈપણ issues હોય તો નીચે comment કરવી જેથી હું તમારી ચોક્કસપણે મદદ કરી શકું :)

Post a Comment

Previous Post Next Post