ધોરણ 10 પછી શું
ધોરણ 10 પછી શું કરવું ? આ એક એવો નિર્ણય છે જે તમારું આગળ નું ભવિષ્ય નક્કી કરે છે, એટલે આ નિર્ણય તમારે તમારી કુશળતા શા માં વધારે છે એના આધારે લેવા નો હોય છે.
આ પોસ્ટમાં આપણે ધોરણ 10 પછી શું કરવું તેના વિશે જાણવાના છીએ.
ધોરણ 10 પછી આપણા મગજમાં ઘણા પ્રશ્નો ઊભા થાય છે જેમકે
૧) ધોરણ 10 પછી શુ કરવું ?૨) ધોરણ 10 પછી કરિયર સ્કોપ શું છે ?
3) ધોરણ 10 પછી કયા કયા કોર્સ હોય છે ?
૪) ધોરણ 10 પછી કયો કોર્સ મારા માટે સારો રહેશે ?
Keywords :
What is next after 10th standard in Gujarati
After 10th standard in gujarati
Standard 10th ke baad kya kare
ધોરણ 10 પછી શું કરવું

આપણા રોજિંદા જીવનમાં કેટલાક નિર્ણયો એવા પણ હોય કે આપણે બહુ જ વિચારીને નિર્ણય લઇએ.
જેમકે નવું Bike કે LCD TV ખરીદવાના હોય તો ?
આપણે ખરીદવાનું વિચારતા હોય ત્યારથી જ વિવિધ LCD TVની જાહેરાતો ધ્યાનથી જોઇએ,વાંચીએ,સાંભળીએ અને ભાવ,ગુણવત્તા ની તુલના કરીએ. મિત્રોનો,સગાસંબંધીઓનો અભિપ્રાય પૂછીએ. બે-ચાર શૉ રૂમ ની મુલાકાત લઇને સરવે કરીએ. આપણને જેની પર વિશ્વાસ હોય તે વેપારીને પણ પૂછીએ અને ત્યારબાદ જ જે-તે વસ્તુ ખરીદવાનો નિર્ણય બહુ જ વિચારીને લઇએ. એટલે કે પૂરી સામેલગીરી (involvement) સાથે અને તર્ક (logic) ના આધારે જ નિર્ણય લઇએ.
મિત્રો, Bike કે LCD TV આજે ખરીદ્યા પછી જરૂર પડયે પાંચ - સાત વર્ષે ફરી વાર પણ લઇ શકાશે,પરંતુ જે નિર્ણય મારે - તમારે એક જ વાર (આપણા સમગ્ર જીવનમાં એક જ વાર) કરવાનો હોય છે તે નિર્ણય છે :
ધોરણ 10 પછી શું ? આપણા જીવનમાં આપણે ઘણા બધા મહત્વના નિર્ણયો પણ લઇએ છીએ. પરંતુ આ કદાચ બહુ જ મહત્વનો નહિ પણ અત્યંત મહત્વનો નિર્ણય છે. આથી જ બહુ વિચારીને લેવા જેવો આ નિર્ણય છે.... આ એક નિર્ણયને આધારે તમારા જીવન અને કારકિર્દીની દિશા નક્કી થશે એમ વિચારીને આ નિર્ણય લેવો જોઈએ.
ધોરણ ૧૦ પછી શું કરવું ? આ સવાલનો જવાબ ઘણા બધા વિકલ્પો ધરાવે છે, આથી થોડી મુશ્કેલી પણ થાય. આ રસ્તે જવું કે પેલા રસ્તે જવું એવી મૂંઝવણ થાય. ‘મારો બાળપણનો મિત્ર કે સખી આ કોર્સમાં એડમિશન લે છે તો મારે પણ આ જ કોર્સમાં એડમિશન લેવું જોઇએ, એવી લાલચ પણ થાય. પરંતુ આંધળું અનુકરણ કરવાનો નિર્ણય લેવાની ભૂલ ન કરશો. જે પણ નિર્ણય લો વિચારીને,
સમજીને લેશો. બધા વિકલ્પોની જાણકારી મેળવીને,વિવિધ વિકલ્પોની તુલના કરીને,જરૂર પડયે જાણકાર - નિષ્ણાત વ્યક્તિનું માર્ગદર્શન પણ મેળવીને અને તમારી પોતાની ક્ષમતા,સંજોગો અને નબળાં - સબળાં પાસાંઓ ધ્યાનમાં લઇને તમે જાતે જ નિર્ણય કરશો તો તે જ નિર્ણય શ્રેષ્ઠ રહેશે.

ધોરણ 10 પાસ કર્યા પછી આપણી સમક્ષ કયા કયા મુખ્ય બે વિકલ્પો છે તે પર નજર કરીએ તો :
૧) આગળ અભ્યાસ ચાલુ રાખવાનો
- ધોરણ 10 પછી ના અભ્યાસમાં પણ ઘણા વિકલ્પો છે- ધોરણ 11 - 12 માં અભ્યાસ
- એમાં પણ 2 વિકલ્પો છે
▪ Arts and Commerce
ગુજરાતી, હિન્દી, english, statistics, physiology,economics, geography, philosophy, history, political science, sangeet,chitrakala જેવા વિષયો નો Arts માં સમાવેશ થાય છે.
તમે આ વિષયો પર BA,bed,Tet,Tat કરી શિક્ષક ની જોબ મેળવી શકો છો.
English, Mathematics, Accounting, Business Studies, Economics જેવા વિષયો નો commerce stream માં સમાવેશ થાય છે
જો આ વિષયો પર અભ્યાસ કરી તમે શિક્ષક,બેંક માં જોબ અથવા CA બની શકો છો
- બે ભાગ માં વહેંચાય...
1) PCM
P - Physic [ ભૌતિક વિજ્ઞાન ]
C - Chemistry [ રસાયણ વિજ્ઞાન]
M - Maths [ ગણિત ]
આ વિષયો સાથે અભ્યાસ કરી તમે engineer બની શકો છો અથવા teacher કે professor બની શકો છો
2) PCB
B - Biology [ જીવ વિજ્ઞાન ]
આ વિષયો સાથે અભ્યાસ કરી તમે ડોક્ટર બની શકો છો અથવા teacher કે professor બની શકો છો.
ઘણી શાળાઓ માં તમે Biology અને Maths સાથે પણ કરી શકો છો.
ITI નું પુરું નામ industrial training institute છે જે બે વર્ષ નો કોર્સ છે જે પૂરો કર્યા પછી તમે સીધા નોકરી કરી શકો છો
ITI ઘણા બધા vocational course ધરાવે છે જેવા કે electrician, fitter, stenographer, programmer assistant, graphics & multimedia, personality development અને બીજા ઘણા બધા course ITI દ્વારા કરી શકો છો.
2.DIPLOMA [ ડિપ્લોમા ]
આ course નો સમય 3 વર્ષ નો હોય છે, ડિપ્લોમા પછી તમે 50℅ engineer બની જાઓ છો
ડિપ્લોમા પોલીટેક્નિક નામ થી પણ ઓળખવામાં આવે છે
Diploma પૂરું કર્યા પછી તમે b.tech ના બીજા વર્ષ માં admission લઈ શકો છો
Diploma માં ઘણા courses available છે જેમકે civil engineering, computer engineering, electrical engineering, mechanical engineering અને બીજા પણ ઘણા બધા course તમે ડિપ્લોમા માં કરી શકો છો.
એમના માટે ધોરણ 10 પછી direct નોકરી કરવાનો chance હોય છે.
ધોરણ 10 પછી નોકરીના વિકલ્પો નીચે પ્રમાણે છે.
- In Police Service
- Indian Army
- BSF
- In Railway Jobs
- In Bank Jobs
- In Van Vibhag
- Bus Conductor
બીજી પણ ઘણી સરકારી નોકરી કરવાનો chance હોય છે.
I) સામાન્ય પ્રવાહ [ general stream ]
▪ Arts and Commerce
ગુજરાતી, હિન્દી, english, statistics, physiology,economics, geography, philosophy, history, political science, sangeet,chitrakala જેવા વિષયો નો Arts માં સમાવેશ થાય છે.
તમે આ વિષયો પર BA,bed,Tet,Tat કરી શિક્ષક ની જોબ મેળવી શકો છો.
English, Mathematics, Accounting, Business Studies, Economics જેવા વિષયો નો commerce stream માં સમાવેશ થાય છે
જો આ વિષયો પર અભ્યાસ કરી તમે શિક્ષક,બેંક માં જોબ અથવા CA બની શકો છો
II) વિજ્ઞાન પ્રવાહ [science stream]
- બે ભાગ માં વહેંચાય...
1) PCM
P - Physic [ ભૌતિક વિજ્ઞાન ]
C - Chemistry [ રસાયણ વિજ્ઞાન]
M - Maths [ ગણિત ]
આ વિષયો સાથે અભ્યાસ કરી તમે engineer બની શકો છો અથવા teacher કે professor બની શકો છો
2) PCB
B - Biology [ જીવ વિજ્ઞાન ]
આ વિષયો સાથે અભ્યાસ કરી તમે ડોક્ટર બની શકો છો અથવા teacher કે professor બની શકો છો.
ઘણી શાળાઓ માં તમે Biology અને Maths સાથે પણ કરી શકો છો.
જો તમે જલ્દીથી ધોરણ 10 પછી જલ્દીથી નોકરી મેળવવા ઈચ્છો છો તો આ courses કરી શકો છો.
1.ITI [આઈટીઆઈ]ITI નું પુરું નામ industrial training institute છે જે બે વર્ષ નો કોર્સ છે જે પૂરો કર્યા પછી તમે સીધા નોકરી કરી શકો છો
ITI ઘણા બધા vocational course ધરાવે છે જેવા કે electrician, fitter, stenographer, programmer assistant, graphics & multimedia, personality development અને બીજા ઘણા બધા course ITI દ્વારા કરી શકો છો.
2.DIPLOMA [ ડિપ્લોમા ]
આ course નો સમય 3 વર્ષ નો હોય છે, ડિપ્લોમા પછી તમે 50℅ engineer બની જાઓ છો
ડિપ્લોમા પોલીટેક્નિક નામ થી પણ ઓળખવામાં આવે છે
Diploma પૂરું કર્યા પછી તમે b.tech ના બીજા વર્ષ માં admission લઈ શકો છો
Diploma માં ઘણા courses available છે જેમકે civil engineering, computer engineering, electrical engineering, mechanical engineering અને બીજા પણ ઘણા બધા course તમે ડિપ્લોમા માં કરી શકો છો.
2) ધોરણ ૧૦ પર આધારિત સરકારી નોકરી કરવાનો
ઘણા વિદ્યાર્થીઓ ધોરણ 10 પછી ભણવાનું છોડી દેતા હોય છેએમના માટે ધોરણ 10 પછી direct નોકરી કરવાનો chance હોય છે.
ધોરણ 10 પછી નોકરીના વિકલ્પો નીચે પ્રમાણે છે.
- In Police Service
- Indian Army
- BSF
- In Railway Jobs
- In Bank Jobs
- In Van Vibhag
- Bus Conductor
બીજી પણ ઘણી સરકારી નોકરી કરવાનો chance હોય છે.
સમાપન :
આશા રાખું છું કે આ આર્ટિકલ દ્વારા તમારી બધી મૂંઝવણો દૂર થઈ શકશે, જો કોઈ મૂંઝવણ હોય તો નીચે comment કરો.તમારી મદદ ચોક્કસ થશે. બીજું ખાસ કે બીજા વિદ્યાર્થીઓને પણ આ માહિતી મળે એના માટે આ post નીચેના share button અને share link દ્વારા share કરવા નમ્ર વિનંતી !

Post a Comment