નમસ્તે દોસ્તો,
Covid ના સમયમાં Online Education અને Work From Home ના કારણે Video Conferencing નો ઉપયોગ ખૂબ જ પ્રમાણમાં વધી ગયો છે.

આવી સ્થિતિમાં Video Conferencing App ની Demands પણ વધી ગઈ છે.

આ કારણસર જ Google એ એક નવું Video Conferencing Platform Lanuch કર્યું કે જેને આપણે Google Meet કહીએ છીએ.
 

જો તમે Google Meet Use કરવામાં Beginner હોવ અને તમે Google Meet ની માહીતી જેવી કે What is Google Meet In Gujarati, Google Meet નો ઉપયોગ કેવી રીતે કરવો જાણવા માંગતા હોવ તો આ Article તમારા માટે ખાસ છે.

google meet in gujarati


Google Meet શું છે 

Google Meet એ એક Video Conferencing Calling Platform છે.

Online Classes, Online Seminar કે Office ના Work From Home માં Google Meet નો ખુબ જ વધારે પ્રમાણમાં ઉપયોગ થાય છે. 
કારણ કે, Google Meet માં એક સાથે 100 લોકોની સાથે Video Conferencing થઈ શકે છે.

Google Meet App એ Play Store માં Available છે.
પરંતુ તમેં તેને Install કર્યા વગર પણ ઉપયોગ કરી શકો છો. કારણ કે, Google Meet App એ Gmail સાથે Attached હોય છે. તમે ત્યાંથી જ Google Meet નો ઉપયોગ કરી શકો છો.

Google Meet નો ઉપયોગ કેવી રીતે કરવો

1. Open Google Meet

Google Meet નો ઉપયોગ કરવા સૌથી પહેલા Gmail App ખોલી Meet પર Click કરવું.


2. New Meeting And Join With a Code



1) New Meeting : આ Option થી તમે નવી Meeting Create કરી શકો છો. જેમાં રહેલા Code ને Share કરી તમે બીજાઓને Invite કરી શકો છો.

New Meeting પર Click કરવાથી ઉપર પ્રમાણેના Option જોવા મળશે.

Get a meeting link to share : અહીં Click કરવાથી તમે એક નવી Meeting Create કરશો. જેને Share કરવાનો અહીં વિકલ્પ મળશે.

Start an instant meeting : Meeting Create કરી તરત જ બધાને Invite કરવા હોય તો અહીં Click કરવું.

Schedule in Google Calendar : અહીં તમે Schedule પ્રમાણે Google Meeting Create કરી શકો છો.

2) Join with a code : આ Option પર Click કરી તમે તમને મળેલા Invation Code ને Enter કરી Meeting Join કરી શકો છો.

3. Join Your Meeting


તમેં જેવી New Meeting બનાવશો એટલે ઉપર પ્રમાણેનો Interface જોવા મળશે.

1) સૌથી પહેલા તો તમે જેને પણ Meeting માં જોડાવા માંગતા હોવ તેમને Meeting Link Share કરી દેવી.

2) જો તમે અહીંથી Video Call ને ચાલુ અને બંધ કરી શકો છો.

3) તમે અહીં થી તમારા Speaker ને ચાલુ અને બંધ કરી શકો છો.

4) જો તમે Meeting બનાવી હોય તો સૌથી પહેલા તમારે Meeting Join કરી લેવી. કારણકે, તમે Join થયા પછી જ બીજાને Join કરાવી શકશો.

5) તમે અહીંથી તમારી Screen Share કરી શકો છો. જેમાં તમે PPT, PDF કે Video Play કરાવી શકો છો.

4. Admit and Deny Entry



તમે જેને પણ Link Share કરી તે વ્યક્તિ જ્યારે તમારી Meeting Join કરવા માંગશે ત્યારે તે તમને Request કરશે ત્યારે ઉપર પ્રમાણેનો Interface જોવા મળશે.

1) Admit : તમે અહીં થી તે વ્યક્તિ ને Meeting માં Add કરી શકો છો.

2) Deny Entry : જો તમારી Link Spam થઈ હોય અને બીજો કોઈ વ્યક્તિ તમારી Meeting Join કરવાનો પ્રયાસ કરે તો તમે Deny Entry પર Click કરી તેની Request ને નકારી શકો છો.

5. Meeting Join કર્યા પછી શું કરવું 


Meeting Join કર્યા પછી તમે 3 Dot પર Click કરી બીજા Option પર જઈ શકો છો.

6. Other Options In Google Meet


1) In Call Messages : અહીં click કરી તમે Meeting દરમ્યાન તમારા Questions પૂછી શકો છો

Meeting દરમિયાન થયેલા બધા Messages અહીં Chat સ્વરૂપે Show કરે છે.

2) Share Screen : અહીં થી Click કરી તમે તમારા Laptop, Pc કે Mobile ની Screen Share કરી શકો છો.

આ વિકલ્પ PDF, PPT, Picture કે Video Play કરવા માટે હોય છે.

3) Show Captions : આ Option હોય ત્યારે Meeting માં Record થતો Voice Caption સ્વરૂપે Show કરે છે.

4) Settings : અહીં થી તમેં જરૂરી Google Meet નું Settings Change કરી શકો છો.

સમાપન : 

આ Article માં તમે Google Meet શું છે અને તેનો ઉપયોગ કેવી રીતે કરવો તેના વિશે માહિતી મેળવી.

Google Meet Use કરતી વખતે જો તમને કોઈપણ પ્રકારનો Problem Face કરવો પડે તો નીચે Comment કરવી જેથી હું તમને જરૂરી Help કરી શકું.

Post a Comment

Previous Post Next Post