ધોરણ 12 પછી શુ કરવું ?
અનુક્રમણિકા
જેવું તમે 12 પાસ કરો છો ત્યાર થી તમે તમારા આગળ ના કરિયર ની એટલે કે ધોરણ 12 પછી શુ કરવું ? ના વિચારો માં મુજવાયેલા રહો છો,પણ ધોરણ 10 પછી તમે કરેલા અભ્યાસ પરથી તમને થોડી ઘણી Hint મળી જતી હોય છે.
ધોરણ 10 પછી તમે કરેલો અભ્યાસ એ પછી art, commerce કે પછી science હોય એમાં આગળ ના અભ્યાસ માટે ઘણા options હોય છે.
ચાલો આપણે આ બધા option થી માહિતગાર થઈએ અને કેટલીક પાયાની પરંતુ મહત્વની વાતો પર વિચાર કરીએ અને પછી આપણી જાતે જ નિર્ણય લઇએ કે આપણે શું કરવું જોઈએ ?
ધોરણ 12 પાસ કર્યા પછી આપણી સમક્ષ કયા કયા મુખ્ય વિકલ્પો છે તે પર નજર કરીએ તો :
1) સામાન્ય પ્રવાહ
ધોરણ 12 પાસ arts માટેarts ના કોઇ એક વિષય સાથે B.A અર્થાત bachelor of
arts નો કોર્સ - જેમાં english અને economics એ સારા કરિયર માટે ના વિષયો છે
ધોરણ 12 પાસ commerce માટે
(1) M.sc in Information technology
(3) બી.કોમ.નો કોર્સ
(4) ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનો CPT કોર્સ
(5) કંપની સેક્રેટરીનો ફાઉન્ડેશન કોર્સ
(6) કોસ્ટ એકાઉન્ટન્ટનો ફાઉન્ડેશન કોર્સ
(7) ચાર્ટર્ડ ફાયનાન્સિયલ એનાલિસ્ટ-CFA નો કોર્સ
Keywords :
What is next after 12th standard in gujarati
after 12th standard in gujarati
ધોરણ 12પછી શું કરવું
ધોરણ 12 સામાન્ય પ્રવાહ પછી શું
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ પછી શું
after 12th standard in gujarati
ધોરણ 12પછી શું કરવું
ધોરણ 12 સામાન્ય પ્રવાહ પછી શું
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ પછી શું
આ પણ વાંચો :
2) વિજ્ઞાન પ્રવાહ
ધોરણ 12 પાસ biology વિષય સાથેNEET - સરકારી કોલેજમાં admission માટે
- મેડિકલ અને પેરામેડીકલ કોર્સ
(1) M.B.B.S (Bachelor of Medicine/Bachelor of Surgery)કોર્સ નો સમયગાળો : 4/5 વર્ષ
(2) B.D.S (Bachelor of Dental Surgery) કોર્સ નો સમયગાળો : 4 વર્ષ
(3) B.Pharma (Bachelor of Pharmacy) કોર્સ નો સમયગાળો : 3 વર્ષ
(4) B.Sc Nursing Course
કોર્સ નો સમયગાળો : 3 વર્ષ
(5) B.P.T (Physiotherapy)
કોર્સ નો સમયગાળો : 3 વર્ષ
(6) B.O.T (Occupational Therapy) કોર્સ નો સમયગાળો : 3 વર્ષ
(7) B.H.M.S(Homeopathy Medicine) કોર્સ નો સમયગાળો : 5 વર્ષ
(8) B.U.M.S(Unani Medicine) કોર્સ નો સમયગાળો : 5 વર્ષ
(9) B.A.M.S(Ayurvedic, Siddha Medicin)
કોર્સ નો સમયગાળો : 5 વર્ષ
(10) Ophthalmic Assistant Medical course
કોર્સ નો સમયગાળો : 2 વર્ષ
(11) Histopathalogical Lab Technology
કોર્સ નો સમયગાળો : 1 વર્ષ
(12) Optometry Course
કોર્સ નો સમયગાળો : 2 વર્ષ
(13) D. Pharma(Ayurvedic, Siddha Medicine)
કોર્સ નો સમયગાળો : 1 વર્ષ
(14) Lab Technicians Course
કોર્સ નો સમયગાળો : 1 વર્ષ
(15) Sanitary Inspector Medical course
કોર્સ નો સમયગાળો : 1 વર્ષ
(16) General Nursing Training Medical course
કોર્સ નો સમયગાળો : 3 વર્ષ
(17) Orthopedist Medical course
કોર્સ નો સમયગાળો : 2 વર્ષ
(18) Dental Mechanic Medical course
કોર્સ નો સમયગાળો : ૨ વર્ષ
(19) Dental Hygienist Medical course
કોર્સ નો સમયગાળો : 2 વર્ષ
(20) Bachelor of Occupationaltherapy Course
કોર્સ નો સમયગાળો : 2 વર્ષ
(21) Radiological Assistant Course
કોર્સ નો સમયગાળો : 2 વર્ષ
(22) Radiography [Diagnosis & Therapy]
કોર્સ નો સમયગાળો : ૨ વર્ષ
(23) Nuclear Medicine Technology
કોર્સ નો સમયગાળો : 2 વર્ષ
ધોરણ 12 પાસ maths વિષય સાથે
સરકારી કોલેજમાં admission માટે JEE Main clear કરવી પડેpraivate કોલેજમાં admission માટે JEE Advanced clear કરવી પડે
- B.tech courses
(1) Computer Science & Engineering/IT
(2) Electronics & Communication Engineering
(3) Electrical Engineering
(4) Mechanical Engineering
(5) Civil Engineering/Environment Engineering
(6) Chemical Engineering
(7) Biotechnology
(8) Genetic Engineering
(9) Aeronautical Engineering
- કોર્સ નો સમયગાળો : ૫ વર્ષ બધા જ કોર્સસ માં
ધોરણ 12 સાયન્સ પછી ના b.sc કોર્સ
(1) Biochemistry - ફક્ત 12 પાસ biology ના વિદ્યાર્થીઓ માટે(2) Botany - ફક્ત 12 પાસ biology ના વિદ્યાર્થીઓ માટે
(3) Chemistry - બંને માટે
(4) Geology - ફક્ત 12 પાસ biology ના વિદ્યાર્થીઓ માટે
(5) Mathematics - 12 પાસ maths ના વિદ્યાર્થીઓ માટે
(6)Microbiology - ફક્ત 12 પાસ biology ના વિદ્યાર્થીઓ માટે
(7) Physics - બંને માટે
(8) Zoology - ફક્ત 12 પાસ biology ના વિદ્યાર્થીઓ માટે
(9) Space Science - બંને માટે
general course સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહ માટે
(1) બેચલર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન-બી.બી.એ. નો કોર્સ - financial company માં જોબ માટે ઉત્તમ
(2) હોટલ મેનેજમેન્ટનો કોર્સ - BBM,BHM,BHMCT અને MBA એ હોટલ મેનેજમેન્ટ સંબધિત કોર્સ છે.
(3) ફેશન ડિઝાઇનરનો બેચલર ડિગ્રીનો બેચલર કોર્સ
(4) પ્રાયમરી ટીચર બનવા PTC નો કોર્સ
(5) પ્રાયમરી સ્કુલમાં ડ્રોઇંગ ટીચર બનવા માટે Art drawing diploma નો કોર્સ
(6) પ્રાયમરી સ્કુલમાં વ્યાયામશિક્ષક બનવા CPED નો કોર્સ
(7) હાઇસ્કુલમાં વ્યાયામશિક્ષક બનવા માટે બેચલર ઓફ ફિઝિકલ એજયુકેશન -BPE નો કોર્સ
(8) અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીનો પાંચ વર્ષમાં ઇન્ટિગ્રેટેડ માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન-MBA નો કોર્સ
(9) બેચલર ઓફ કમ્પ્યુટર એપ્લિકેશન-BCA નો કોર્સ
(10) પત્રિકારીતા નો BMCJ કોર્સ
(11) બેચલર ઓફ સોશ્યલ વર્ક - BSW કોર્સ
(12) બેચલર ઓફ રૂરલ સ્ટડીઝ - BRS કોર્સ
(13) હોમ સાયન્સનો બેચલર ડીગ્રીનો કોર્સ
(14) કંપની સેક્રેટરીનો ફાઉન્ડેશન કોર્સ
(15) કોસ્ટ એકાઉન્ટનો ફાઉન્ડેશન કોર્સ
(16) બેચલર ઓફ ફાઇન આર્ટ-BPA નો કોર્સ
(17) જનરલ નર્સિગનો કોર્સ
(18) આયુર્વેદિક નર્સિગનો કોર્સ
(19) સંગીતવિશારદનો કોર્સ
(20) ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનો CPT કોર્સ
ધોરણ 12 પછી સરકારી નોકરી :
ધોરણ 12 પાસ ઉપર ઘણી એવી સરકારી નોકરી માટેની ભરતીઓ પડતી હોય છે એના માટે તમે અમારી આ posts ની મુલાકાત લો.
સમાપન :
21 મી સદીને ભણેલા લોકોની, ભણેલા લોકો માટે અને ભણેલા લોકો વડે ચાલતી સદી કહે છે. આ સદીમાં જેઓ વધારે ભણશે તેઓ વધુ આગળ આવશે. આ સદી મહેનતુ લોકોની છે. જેઓ રોજ બાર કલાક મહેનત કરવા તૈયાર છે તેમની આ સદી છે. આપ પણ સૌપ્રથમ સ્નાતક પદવી સારી રીતે મેળવવાનું ધ્યેય રાખી જબરદસ્ત મહેનત કરો... ચોકસ આયોજન સાથે મહેનત કરો. બેચલર ડીગ્રી મેળવ્યા બાદ Professional Courses કરી શકાય, માસ્ટર ડીગ્રી કરી શકાય, સ્પર્ધાત્મક ભરતી પરીક્ષાઓ આપી શકાય. આશા રાખું છું કે આ આર્ટિકલ દ્વારા તમારી બધી મૂંઝવણો દૂર થઈ શકશે, જો કોઈ મૂંઝવણ હોય તો નીચે comment કરો.તમારી મદદ ચોક્કસ થશે. બીજું ખાસ કે બીજા વિદ્યાર્થીઓને પણ આ માહિતી મળે એના માટે આ post નીચેના share button અને share link દ્વારા share કરવા નમ્ર વિનંતી !

Post a Comment