નમસ્તે મિત્રો,
આ આર્ટીકલમાં હું તમને TET 1 પરીક્ષા શું છે? આ પરીક્ષા આપવા માટે શું લાયકાત હોવી જોઈએ? TET 1 પરીક્ષાની વયમર્યાદા કેટલી છે? પરીક્ષાનો Syllabus શું છે? અને આ પરીક્ષાનું Tet 1 પરીક્ષાનું Merit Calculation કેવી રીતે કરવું તેની માહિતી આપવાનો છું.

Tet in Gujarati


 

What Is TET 1 :


TET 1 પરીક્ષા એ પ્રાથમિક વિભાગ ધોરણ 1 થી 5 માં શિક્ષક બનવા માટેની ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા લેવામાં આવતી પરીક્ષા છે.

TET FULL FORM - Teachers Eligibility Test

આ પણ વાંચો :


Eligibility For TET 1 Exam :


1) Education Qualification


H.S.C પાસ

2) Training Qualification


બે વર્ષ P.T.C / D.El.Ed અથવા

ચાર વર્ષની એલીમેન્ટરી ડિગ્રી અથવા

બે વર્ષનું ડિપ્લોમા ઇન એજ્યુકેશન (સ્પેશિયલ એજ્યુકેશન)

3) Age Limit


ઓછામાં ઓછા 18 વર્ષ

વધુમાં વધુ 35 વર્ષ

Syllabus For TET 1 Exam :


વિવિધ હેતુલક્ષી કુલ પ્રશ્નો : 150
સમય : 90 મિનિટ

વિભાગ-1 : બાળ વિકાસ અને શિક્ષણના સિદ્ધાંતો :

30 બહુ હેતુક પ્રશ્નો (દરેકનો 1 ગુણ)

જેમાં Reasoning Ability, Logical Ability, Teacher Aptitude, Data Interpretation જેવી બાબતો પણ સમાવવામાં આવશે.

વિભાગ 2 : ગુજરાતી ભાષા

30 બહુ હેતુક પ્રશ્નો (દરેકનો 1 ગુણ)

વિભાગ 3 : અંગ્રેજી ભાષા

30 બહુ હેતુક પ્રશ્નો (દરેકનો 1 ગુણ)

વિભાગ 4 : ગણિત

30 બહુ હેતુક પ્રશ્નો (દરેકનો 1 ગુણ)

વિભાગ 5 : પર્યાવરણ, સામાજિક વિજ્ઞાન, સામાન્ય જ્ઞાન,
વર્તમાન પ્રવાહોની જાણકારી

30 બહુ હેતુક પ્રશ્નો (દરેકનો 1 ગુણ)

How To Calculate TET 1 Merit :


Qualification : 50% + TET 1 EXAM 50%

Qualification : 50%

H.S.C : 20%

D.EL.ED(PTC) : 25%

GRADUATION : 5%

TET 1 EXAM : 50%

મેરીટ કેલ્ક્યુલેશન કરવા માટે તમે નીચેના Merit Calculator નો ઉપયોગ કરી શકો છો. 

MERIT CALCULATOR FOR TET 1, TET2, TAT, HTAT :


Merit Calculator (NEW)

TET-1, TET-2, TAT, HTAT Merit Calculator

Gradu,B.Ed 4yr Elementary
Degree
Marks/Per. Merit
: 00.00
: 00.00
: 00.00
: 00.00
00.00
Degree
Marks/Per. Merit
: 00.00
: 00.00
: 00.00
00.00
Degree
Marks/Per. Merit
: 00.00
: 00.00
: 00.00
: 00.00
00.00
Gradu,B.Ed 4yr Elementary
Degree
Marks/Per. Merit
: 00.00
: 00.00
: 00.00
: 00.00
00.00
Degree
Marks/Per. Merit
: 00.00
: 00.00
: 00.00
00.00
Degree
Marks/Per. Merit
: 00.00
: 00.00
: 00.00
: 00.00
: 00.00
00.00

Courtesy : 
Merit Calculator Made With W3schools.com

સમાપન :

આ Article માં મેં તમને TET 1 પરીક્ષાની સંબધિત બધી માહિતી આપી છે. છતાં પણ TET 1 પરીક્ષા ને લઈને કોઈ Doubt તમારા મનમાં હોય તો નીચે Comment કરી જણાવવું જેથી હું તમારી Help કરી શકું.

7 Comments

  1. સર.
    ટાટ અને ટેટ -2 ની પરિક્ષા નું ફોર્મ હાલ 2021ઈ.સ.ખાતે ક્યારે ભરાશે? હું મુદત થી રાહ જોવું છું. પ્લીઝ મેસેજ વોટ્સઅપ નંબર 9879757639

    ReplyDelete
    Replies
    1. હાલ કોઈ શકયતા નથી .. Exclusieve માહિતી જે ભી હશે .. તે આ બ્લોગ પર મુકવામાં આવશે :)

      Delete
  2. NEP નવા અભ્યાસ ક્રમ માટે બનાવો ફરીથી માહિતી આપો TET ની હવે b.ed પછી પણ આં એક્ઝામ થાય છે PTC હવે નથી થતું

    ReplyDelete
  3. હજુ Tet ની પરીક્ષા માટેના નિયમો બદલાયા નથી .. જે ભી નવીનતમ માહિતી હશે એ અહીં મૂકવામાં આવશે :)

    ReplyDelete
  4. Tet1ના મેરીટ માટે પીટીસીના કેટલા માકર્સની ગણતરી કરવામાં આવે છે.કેમ કે 2006 માં પ્રથમ અને બીજા વર્ષના માકર્સ એકસાથે આંતરિક અને બાહ્ય ગુણાંકન કરીને આપેલા છે..જયારે અત્યારે એવું નથી.
    તો મેરીટ માટે કયા ગુણોની ટકાવારી મેળવવી..?

    ReplyDelete
    Replies
    1. TET 1 માટે PTC નું 25% weightage છે તો તમારે PTC ના પ્રથમ અને બીજા વર્ષના ટોટલ કરી ને એના ટકાના 25% ગણવા .. તમે અહીં ઉપર આપેલ Calculator થી આ Calculation આસાનીથી કરી શકો છો.

      Delete

Post a Comment

Previous Post Next Post