Blog Gujarati - Top Gujarati Blog
હેલ્લો દોસ્તો,
કેટલાંક સમયથી ટેક્નોલોજીની દુનિયામાં ઇન્ટરનેટનો ઉપયોગ ખૂબ જ વધ્યો છે. લોકો પણ ઇન્ટરનેટ મારફતે Google કરી નવી નવી જાણકારી મેળવતા હોય છે. ગુજરાતી ભાષામાં પણ ખાસુ એવું Content ગુજરાતી બ્લોગ સ્વરૂપે Online Available છે પણ ઘણા લોકો તેના થી પરિચીત હોતા નથી.
શિક્ષણ, ગુજરાતી સાહિત્ય, ટેકનોલોજી ક્ષેત્રેના ઘણા એવા ગુજરાતી બ્લોગ - blog gujarati છે જેની તમને માહિતી હોવી જોઈએ.
તમને પણ ઘણી વાર પ્રશ્ન થતો હશે કે Best Gujarati Blog - Top Gujarati Blog ક્યાં છે કે જેના પરથી હું માહિતી મેળવી શકું.
તો બસ આ Article માં પણ હું એવા Top Gujarati Blog ની માહિતી આપવાનો છું જે તમારે જાણવી જોઈએ.
તો ચાલો આપણે એક - એક કરીને Top Gujarati Blog - Blog Gujarati વિશે જાણીએ.
આ એક એવો ગુજરાતી બ્લોગ છે જેમાં 2500 થી પણ વધુ ગુજરાતી, હિન્દી કે ઉર્દુ કવિઓની કવિતાઓ, ગઝલો અને શેર - શાયરીઓ મુકાયેલી છે.
જેમાં ફક્ત Lyrics જ નહીં પરંતુ સાથે સાથે તેની Audio કે Video ફાઇલ્સ પણ Link કરેલી હોય છે જેથી તમે તેને વાંચવાની સાથે સાથે સાંભળી પણ શકો છો.
Pgondaliya બ્લોગના Founder પૂરણ ગોંડલિયા છે કે જેઓ પોતે વ્યવસાયે શિક્ષક છે.
તેમનો આ બ્લોગ શિક્ષણક્ષેત્રેની માહિતી જેવી કે કરિયર માર્ગદર્શન, શિક્ષણ મટિરિયલ્સ, ભરતી પરીક્ષાઓ વગેરે વિશેની માહિતી ગુજરાતી ભાષામાં ઉપલબ્ધ કરાવે છે.
Aksharnaad એ ગુજરાતી સાહિત્યને ઇન્ટરનેટના માધ્યમથી વિશ્વના વિવિધ ભાગોમાં વસતા ગુજરાતી સાહિત્ય રસયિકો સુધી પહોંચડવાનો પ્રયાસ છે.
આ બ્લોગમાં કવિતા, ગઝલ, વાર્તા, નવલકથા, નાટક અને પુસ્તક સમીક્ષા જેવા ગુજરાતી સાહિત્યને Ebook સ્વરૂપે અને Audio સ્વરૂપે મુકવામાં આવે છે.
આ બ્લોગની શરૂઆત રતિલાલ પી. ચંદરિયા એ 2006 ની સાલમાં કરી હતી.
આ બ્લોગમાં 45 લાખથી પણ વધુ શબ્દોમાં જુદા જુદા વિભાગો જેવા કે Article, Jokes, Shayari, Stories માં મુકાયેલું છે.
આ બ્લોગમાં લઘુકથા, બાળવાર્તા, જોડકણા,ઉખાણા,
લોકોક્તિઓ, પ્રેરકકથા, સંતવાણી, ભજન અને ભક્તિગીતો, લોકગીત, હસાહસ, વિવિધ લેખકો દ્વારા સ્વ રચિત કાવ્ય-ગઝલ-પદ અને અન્ય રચનાઓ,
રસોઇ અને રસોડાની ટીપ્સ વગેરે જેવા વિભાગોમાં માહિતી
મુકવામાં આવે છે.
6. બીજા અન્ય ગુજરાતી બ્લોગ
Jvpedia - પ્રખ્યાત ગુજરાતી લેખક જય વસાવડા નો બ્લોગ
Shunyatanu Akash - કોઈ વિશેષ યોગ્યતા કે અભ્યાસ વગર તમને પણ આવે એવા વિચારો, અનુભવાતી લાગણીઓ, અનુભૂતિઓ, અને એ દ્વારા પાંખો ફેલાવવાની મોકળાશ એટલે શૂન્યતાનું આકાશ.
બીજા પણ ગુજરાતી ભાષાના 1200 થી પણ વધુ બ્લોગની માહિતી જાણવા નીચે ક્લિક કરો :
સમાપન :
આ Article માં તમે ગુજરાતી ભાષાના બેસ્ટ બ્લોગ વિશેની માહિતી મેળવી. આશા છે કે મારું આ Article તમને Top Blog In Gujarati જાણવામાં મદદરૂપ થયું હશે.
ધન્યવાદ :)

Post a Comment