હેલ્લો દોસ્તો,
Gujaratipedia માં તમારું હાર્દિક સ્વાગત છે.
આ Article માં હું તમને Twitter માં Account કેવી રીતે બનાવવું તેના વિશે જાણકારી આપવાનો છું.
Twitter શું છે :
Twitter એક અમેરિકન microblogging અને social networking service છે.
જેમાં users tweet અને chat કરી શકે છે.
tweet સિવાય પણ like, retweet, comments ના options હોય છે.
twitter ને Jack Dorsey, Noah Glass, Biz Stone, and Evan Williams એ 2006માં બનાવ્યુ હતું.
twitter નું સૌપ્રથમ નામ twitch હતું.
Twitter Full Form :
TYPING WHAT I’M THINKING THAT EVERYONE’S READING.
Twitter Account કેવી રીતે બનનાવવું :
Step 1 :
સૌપ્રથમ નીચેની લીંક પર ક્લિક કરવું.
આ લિંક પર ક્લિક કરવાથી નીચે પ્રમાણેના screenshot પ્રમાણે page ખુલશે જેમાં તમારે sign up પર click કરવું.
Step 2 :
Sign Up પર ક્લિક કરવાથી નીચે પ્રમાણેના screenshot પ્રમાણેનું page ખુલશે જેમાં નીચે પ્રમાણેની વિગતો ભરવી.
1) અહીં તમારું નામ લખવું.
2) અહીં તમારો મોબાઈલ નંબર કે email address enter કરવું.
3) તમારી date of birth લખવી.
Step 3 :
નીચે પ્રમાણેનું page ખુલે ત્યારે next પર ક્લિક કરવું
Step 4 :
અહીં તમારે sign up પર ક્લિક કરવું.
Step 5 :
આ પ્રમાણેનું page ખુલે તેમાં તમારે તમારા mobile number કે email address પર જે verification code આવે તે લખવો.
Step 6 :
આ પ્રમાણેનું page ખુલે એમાં તમારે તમારા twitter account માટે password create કરવાનો રહેશે.
આ પ્રમાણે ના step કરશો એટલે તમારું Twitter Account Successfully બની જશે.
Account Create કર્યા પછી તમારે profile picture, cover picture, bio અને તમારા interest choose કરી તમારું twitter account set up કરવાનું રહેશે.
સમાપન :
આ article માં મેં તમને ટ્વિટર એકાઉન્ટ કેવી રીતે બનાવવું તેની ગુજરાતીમાં માહિતી આપેલી છે. જો ટ્વિટર એકાઉન્ટ બનાવતી વખતે કોઈ સમસ્યા આવે તો નીચે comment કરવી જેથી હું તમારી help કરી શકું.

Post a Comment