gmail id kevi rite banavavi

હેલ્લો દોસ્તો, 
Gujaratipedia માં તમારું હાર્દિક સ્વાગત છે.
આ Article માં હું તમને Gmail ID કેમ બનાવવી અને Gmail ID કેવી રીતે બનાવવી વિશેની Step By Step જાણકારી આપવાનો છું.
 

Gmail ID કેમ બનાવવી :


Gmail એ Google ની ફ્રી સેવા છે કે જેની મદદથી તમે લોકોને સંદેશ મોકલી શકો છો.
 આ સિવાય પણ Google સંબંધિત બધી Apps ને Use કરવા તમારી પાસે Gmail ID હોવી જરૂરી છે.
જેમકે, Google Drive માં તમે તમારી Files ને Upload કરી Save કરી શકો છો. પણ આ માટે તમારી પાસે Gmail Id હોવું જરૂરી છે.


Gmail ID કેવી રીતે બનાવવી :


Step 1 : Click on Below Link




ઉપરની લિંક પર ક્લિક કરવાથી અહીં screenshot માં બતાવ્યા પ્રમાણે પેજ ખુલશે. જેમાં તમારે create an account પર ક્લિક કરવાનું રહેશે.

Step 2 : Click On Add Account 


અહીં તમારે add account પર ક્લિક કરવાનું રહેશે.

Step 3 : Fill Up Name Details


1) First Name : અહીં તમારે પોતાનું નામ લખવાનું રહેશે.

2) Last Name : અહીં તમારે પોતાની surname લખવાની રહેશે.

ત્યારબાદ next પર ક્લિક કરવું.

Step 4 : Fill Up Basic Information 


1) Day :  અહીં birthday date લખવી.

2) Month : અહીં birthday month લખવો

3) Year : અહીં birthday year લખવું.

4) Gender : અહીં પોતાની Gender લખવી.

ત્યાર બાદ next પર ક્લિક કરવું.

Step 5 : Choose Your Gmail Address


 
અહીં box માં બતાવ્યા પ્રમાણે તમારે તમને પસંદ આવે એવું gmail address લખવાનું રહેશે.

ત્યાર બાદ next પર ક્લિક કરવું.

Step 6 : Create a Strong Password 


ત્યારબાદ તમારે password create કરવાનો રહેશે.

Note : અંકો, સિમ્બોલ અને અંકોને use કરી password બનાવવો

ત્યારબાદ Term and Conditions આવશે જેમાં તમારે Agree પર ક્લિક કરવું.


Step 7 :  Successfully Created Gmail ID


અહીં તમે જોઈ શકો છો કે Gmail Id બનીને તૈયાર થઈ ચુકી છે. તમે પણ આવી રીતે Step Follow કરીને Gmail Id બનાવી શકો છો.

સમાપન :

આ Article માં મેં તમને Gmail Id કેવી રીતે બનાવવીની માહિતી આપી છે. જો Gmail Id બનાવતી વખતે તમને કોઈ સમસ્યા ઉદ્દભવે તો નીચે Comment કરવી જેથી હું તમારી help કરી શકું.

Post a Comment

Previous Post Next Post