આ Article માં હું How to Create a blog in Gujarati, તમને બ્લોગ કેમ બનાવવો, બ્લોગર પર બ્લોગ કેમ બનાવવો, બ્લોગ બનાવવા શાની જરૂર પડે અને બ્લોગ કેવી રીતે બનાવવો વિશે જાણકારી આપવાનો છું. તો આ બધી જાણકારી જાણવા માટે Article ને ધ્યાનથી વાંચજો જેથી તમે બ્લોગ વિશેની બધી સાચી સમજણ મેળવી શકો.
અનુક્રમણિકા
બ્લોગ કેમ બનાવવો
બ્લોગ બનાવવા ના મુખ્ય બે ફાયદા છે પ્રથમ તો એ કે બ્લોગ બનાવી તમે તમારી પાસે જે પણ નોલેજ કે માહિતી છે તેને બીજા સુધી પહોંચાડી શકો અને મદદરૂપ થઇ શકો.
બીજું એ કે જો તમે Professionally Blogging કરતા હોવ તો તમે Blogging કરી પૈસા પણ કમાઈ શકો છો.
બ્લોગર પર બ્લોગ કેમ બનાવવો
બ્લોગર પર તમે Free Of Cost બ્લોગ બનાવી શકો છો. જેમાં તમે કોઈ પણ Custom Domain લીધા વગર પણ Blogging કરી શકો છો.
બ્લોગ બનાવવા શાની જરૂર પડે
બ્લોગ બનાવવા તમારી પાસે 1 Gmail Account, Mobile અથવા Laptop અને Internet Connection ની જરૂર પડે.
બ્લોગ કેવી રીતે બનાવવો
Step 1 : Search Create a blog on Blogger
સૌથી પહેલા તમારે Internet Data On કરી Chrome Browser માં Create a blog on Blogger ટાઈપ કરી Search કરવાનું રહશે.
ત્યાર બાદ તમારી સામે નીચે Screenshot જોવા મળે એવું Page ખુલશે. જેના પર તમારે Click કરવાનું રહેશે.
Step 2 : Click On 3 Line
હવે જે Next Page ખુલે તેમાં તમારે જે નીચે Screenshot દેખાય તેવી રીતે 3 Line પર Click કરવાનું રહેશે.
Step 3 : Click On Create Blog
હવે નીચે Screenshot જોવા મળે એવી રીતે Create Blog પર ક્લિક કરવાનું રહેશે.
Step 4 : Give Tittle Name For Your Blog
હવે Next જે Page ખુલે તેમાં તમારે તમારા બ્લોગનું નામ આપવાનું રહેશે. ત્યારબાદ Next પર ક્લિક કરવાનું રહેશે.
Step 5 : Give Blog Address For Your Blog
હવે Next જે Page ખુલે તેમાં તમારે તમારા બ્લોગનું Blog Address આપવાનું રહેશે.
જો નીચે પ્રમાણેની error આવે તો તમારે Blog Address બદલવું પડશે.
Step 6 : Give Unique Blog Address
બ્લોગનું Unique Address આપવાનું રહેશે.
Step 7 : Ready Your New Blog
તમે View Blog પર Click કરી તમારા Blog ને જોઈ શકો છો. જે નીચે પ્રમાણેના Screenshot જેવા લook માં જોવા મળશે.
સમાપન :
આ Article માં મેં તમને બ્લોગ કેમ બનાવવો, બ્લોગર પર બ્લોગ કેમ બનાવવો, બ્લોગ કેવી રીતે બનાવવો વિશેની માહિતી આપી છે તો પણ તમને બ્લોગ બનાવતી વખતે કોઈ પણ પ્રકારની સમસ્યા નડે તો નીચે Comment કરવી જેથી તમારી સમસ્યા દૂર કરવામાં હું તમારી મદદ કરી શકું.

Post a Comment