Videsh Abhyas Loan Sahay Gujarat :
નમસ્તે મિત્રો, Gujaratipedia.com પર તમારું સ્વાગત છે.
ઘણા વિદ્યાર્થીઓને અભ્યાસ અર્થે વિદેશ જવાનું થતું હોય છે. વિદેશમાં અભ્યાસનો ખર્ચ વધી જતો હોય છે. ઘણીવાર આર્થિક પરિસ્થિતિના કારણે વિધાર્થી વિદેશમાં જઈને અભ્યાસ કરી શકતા નથી.
આવા વિદ્યાર્થીઓ videsh abhyas loan sahay gujarat નો લાભ લઇને વિદેશમાં અભ્યાસ કરી શકે છે.
પરંતુ ઘણા વિદ્યાર્થીઓ આ Videsh abhyas loan sahay થી પરિચિત હોતા નથી.
આમતો વિદેશ અભ્યાસ લૉન ઘણા પ્રકારની હોય છે. જેમકે, Gujarat bin anamat education loan કે પછી Samaj kalyan education loan
પણ હું જે અહીં વાત કરી રહ્યો છું એ એક gujarat government loan schemes છે જે SEBC/EBC ના વિદ્યાર્થીઓ માટે છે.
આની વિગતવાર માહિતી હું તમને આ પોસ્ટમાં આપવાનો છું
આ Videsh abhyas loan sahay gujarat વિશે તમારા મનમાં જે મુજવણો છે તે આ પોસ્ટ થકી દૂર થઈ જશે.
અનુક્રમણિકા
Gujarat loan for study abroad sebc :
1) કોણ લાભ લઇ શકે :
- SEBC/EBC ના વિધાર્થીઓ
2) કેટલી રકમ મળે :
- મહત્તમ લોનની રકમ રૂ.૧૫.૦૦લાખ (પંદર લાખ)
3) કેટલા વ્યાજદરે વ્યાજ ચૂકવવું પડે :
- વાર્ષિક ૪ ટકા વ્યાજના દરે
4) અરજી ક્યારે કરવી :
- વિદેશ જતા પહેલા અરજી સબમીટ કરવાની રહેશે.
5) ક્યાં અભ્યાસમાં આ Videsh abhyas loan sahay મળે?
- ધોરણ-૧૨ પછી ડિપ્લોમા / સ્નાતક અથવા સમકક્ષ અભ્યાસક્રમો માટે અનુસ્નાતક ના અભ્યાસકર્મો માટે
6) કેટલા % ટકા એ પાસ થયેલ હોવા જોઈએ :
- ધોરણ 12 પછી વિદેશમાં જતા વિદ્યાર્થીઓ માટે ધોરણ-૧૨ માં
SEBC માટે લઘુત્તમ ૬૫%,
NT/DNT, વધુ પછાત, અતિ પછાત માટે લઘુત્તમ 55%
- સ્નાતક (ગ્રેજ્યુએટ) પછી વિદેશમાં જતા વિદ્યાર્થીઓ માટે સ્નાતક (ગ્રેજ્યુએટ) માં
SEBC અને EBC માટે લઘુત્તમ ૬૦%,
NT/DNT, વધુ પછાત, અતિ પછાત માટે લઘુત્તમ ૫૦ %
7) આવકમર્યાદા કેટલી હોવી જોઈએ :
- સા.શૈ.પ.વર્ગ (SEBC) માટે કુટુંબની વાર્ષિક આવક મર્યાદા રૂા.૧૦.૦૦લાખથી ઓછી.
- આ.પ.વર્ગ (EBC) માટે કુટુંબની વાર્ષિક આવક મર્યાદા રૂા.૪.૫૦લાખ કે તેથી ઓછી.
8) લોન મંજુર થયા પછી :
- લોન મંજૂર થયેથી વાલી અથવા જામીનદારની મિલકત સરકાર પક્ષે રજીસ્ટર્ડ મોર્ગેજ કરવાની રહેશે.
Videsh abhyas loan sahay gujarat Important Details :
1) અરજી કર્યા બાદ જરૂરી આધારો અપલોડ કરી, સબમીટ કરી અરજીની પ્રીન્ટ કાઢી અપલોડ કરેલા આધારો બિડાણ કરી
વિદ્યાર્થીને લાગુ પડતી, જે તે જિલ્લાની જિલ્લા નાયબ નિયામકશ્રી (વિ.જા.) / સમાજ કલ્યાણ અધિકારીશ્રી (વિ.જા.)ની કચેરીમાં બે નકલમાં અરજી કર્યાના દિન ૧૫માં જમા કરાવાની રહેશે.
2) વિદ્યાર્થીને પુર્તતા માટે પરત કરેલ અરજીઓ સમયમર્યાદામાં પુર્તતા કરી મોકલવામાં નહી આવે તો અરજી આપો આપ નામંજૂર થઇ જશે.
3) વિદ્યાર્થીઓને ઓનલાઇન ફોર્મ ભરવામાં મદદરૂપ થઈ શકે તે માટે યોજનાની પાત્રતાના માપદંડો, નમુનાનુ ફોર્મ, નિયત સોગંદનામા, જરૂરી જોડવાના આધારોની યાદી esamajkalyan.gujarat.gov.in ના DASHBOARD પર નિયામક વિકસતી જાતિ કલ્યાણ માં આપેલ છે જેનો સંપૂર્ણ અભ્યાસ કર્યા બાદ જ અરજી કરવાની રહેશે.
Videsh abhyas loan sahay form :
Conclusion :
આ આર્ટિકલમાં આપણે Videsh Abhyas Loan Sahay Gujarat વિશે જાણ્યું. આ બાબતે હજુ પણ તમને કોઈ પ્રશ્ન હોય તો તમે નીચે Comment કરી પૂછી શકો છો. જો તમને આ માહિતી સારી લાગી હોય તો તમે આ આર્ટિકલને અન્યો સાથે Share કરવી જેથી તેમને પણ ઉપયોગી થઈ શકે :)
Casino - DRMCD
ReplyDeleteThe casino was established 양주 출장마사지 by a group of casino workers in the 1930's. 수원 출장마사지 with its 정읍 출장마사지 own 삼척 출장샵 casino license, the Borgata is a subsidiary of MGM Resorts. All of the 속초 출장안마
Post a Comment