Ctet Information In Gujarati | CTET Gujarati
CTET શું છે?
નમસ્તે મિત્રો, Gujaratipedia.com પર તમારું સ્વાગત છે.
આ આર્ટીકલમાં હું તમને CTET Information In Gujarati | CTET Gujarati ની સવિસ્તાર માહિતી આપવાનો છું.
અનુક્રમણિકા
What is CTET in Gujarati?
- CTET - Central Teacher Eligibility Test એ CBSE બોર્ડ દ્વારા લેવામાં આવતી નેશનલ કક્ષાની પરીક્ષા છે.
- CTET પરીક્ષા દર વર્ષે બે વાર લેવામાં આવે છે.
- CTET પરીક્ષા PAPER 1 અને PAPER 2 એમ બે ભાગમાં લેવામાં આવે છે.
Eligibility For CTET PAPER 1?
I. અરજીકર્તાએ SSC 50% સાથે પાસ કરેલ હોવું જોઈએ. સાથે અરજીકર્તા એ 2 વર્ષનું D.El.Ed પાસ કરેલ હોવું જોઈએ અથવાતો છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતો હોવો જોઈએ.
II. અરજીકર્તાએ SSC 50% સાથે પાસ કરેલ હોવું જોઈએ. સાથે અરજીકર્તા એ 4 વર્ષનું B.El.Ed પાસ કરેલ હોવું જોઈએ અથવાતો છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતો હોવો જોઈએ.
III. અરજીકર્તાએ GRADUATION 50% સાથે પાસ કરેલ હોવું જોઈએ. સાથે અરજીકર્તા એ 2 વર્ષનું B.Ed/Special B.Ed પાસ કરેલ હોવું જોઈએ અથવાતો છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતો હોવો જોઈએ.
Eligibility For CTET PAPER 2?
I. અરજીકર્તા એ GRADUATION પાસ કરેલ હોવું જોઈએ સાથે અરજીકર્તા એ 2 વર્ષનું D.El.Ed પાસ કરેલ હોવું જોઈએ અથવાતો છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતો હોવો જોઈએ.
II.અરજીકર્તાએ GRADUATION 50% સાથે પાસ કરેલ હોવું જોઈએ. સાથે અરજીકર્તા એ 2 વર્ષનું B.Ed/Special B.Ed પાસ કરેલ હોવું જોઈએ અથવાતો છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતો હોવો જોઈએ.
III. અરજીકર્તાએ SSC 50% સાથે પાસ કરેલ હોવું જોઈએ. સાથે અરજીકર્તા એ 4 વર્ષનો B.A/B.Ed or B.Sc/B.Ed ઇન્ટિગ્રેટેડ GRADUATION કોર્સ પાસ કરેલ હોવો જોઈએ.
આ પણ વાંચો :
▪ TET પરીક્ષાની સંપૂર્ણ માહિતી ગુજરાતીમાં
CTET PAPER 1 ની પેટર્ન શું છે?
- CTET PAPER 1 ધોરણ 1 થી 5 માટે લેવામાં આવે છે.
- CTET PAPER 1 એ 150 MCQS × 1 Marks આમ કુલ 150 ગુણનું હોય છે.
- CTET PAPER 1 નો સમય 2:30 કલાક નો હોય છે.
CTET PAPER 2 ની પેટર્ન શું છે?
- CTET PAPER 2 ધોરણ 6 થી 8 માટે લેવામાં આવે છે.
- CTET PAPER 2 એ 150 MCQS × 1 Marks આમ કુલ 150 ગુણનું હોય છે.
- CTET PAPER 2 નો સમય 2:30 કલાક નો હોય છે.
CTET PAPER 1 નો સિલેબસ શું છે?
| Subject Name | No Of MCQS | Marks |
|---|---|---|
| બાળવિકાસ અને શિક્ષાશાસ્ત્ર | 30 | 30 |
| ભાષા I | 30 | 30 |
| ભાષા II | 30 | 30 |
| ગણિત | 30 | 30 |
| પર્યાવરણ | 30 | 30 |
| કુલ ગુણ | 150 | 150 |
CTET PAPER 2 નો સિલેબસ શું છે?
| Subject Name | No Of MCQS | Marks |
|---|---|---|
| બાળવિકાસ અને શિક્ષાશાસ્ત્ર | 30 | 30 |
| ભાષા I | 30 | 30 |
| ભાષા II | 30 | 30 |
| ગણિત | 30 | 30 |
| વિજ્ઞાન | 30 | 30 |
| સામાજિક વિજ્ઞાન | 60 | 60 |
| કુલ ગુણ | 150 | 150 |
CTET PAPER CUT OFF EXPECTED 2021
| Category | Cut Off |
|---|---|
| General | 87 - 90 |
| OBC | 82 - 87 |
| SC | 78-83 |
| ST | 75 - 81 |
CTET પરીક્ષાને લગતી તમારી મુંઝવણો?
1) CTET ની પરીક્ષા ઓનલાઇન લેવાશે કે ઓફલાઇન
- ઓનલાઇન
2) CTET ની પરીક્ષાના પ્રમાણપત્રની અવધિ શુ છે?
- આજીવન
3) CTET ની પરીક્ષા કેટલી વાર આપવા મળે?
- તમે ગમે તેટલી વખત પરીક્ષા આપી શકો છો.
4) CTET પરીક્ષા પાસ કરીને શિક્ષક બની જવાય?
- CTET પરીક્ષા એ કેન્દ્રમાં શિક્ષક બનવા માટેની માત્ર Qualifying પરીક્ષા છે. એના પછી તમે KVS, NVS, ERMS કે DSSSB ની પરીક્ષા આપી કેન્દ્રમાં શિક્ષક બની શકો છો.
સમાપન :
આ આર્ટિકલમાં તમે CTET Information in Gujarati વિશે જાણ્યું. CTET સંબંધિત તમને અન્ય કોઈ મુંઝવણ હોય તો તમે નીચે Comment કરી શકો છો અને જો આ માહિતી તમને ઉપયોગી થઈ હોય તો તમે અન્ય સાથે Share પણ કરજો જેથી તેમને પણ ઉપયોગી નીવડે :)
Post a Comment