આજના આ article માં હું તમારી સાથે Google ની Amazing Tricks Share કરવાનો છું કે જેનાથી શાયદ તમે અજાણ હસો.
કંઈપણ જાણવું હોય, કંઈપણ સમજવું હોય કે કાંઈ નવું શીખવું હોય તો આપણે સીધા Google માં Search કરીએ છીયે.
આમ, હાલના સમયમાં Internet એટલે જ Google કહીએ તો કાંઈ ખોટું નથી.
પરંતુ Google એ ફક્ત તમારા Problems નું Solution જ પૂરું પાડે છે એવું નથી આ સિવાય પણ Google માં એવી કેટલીય Hidden Tricks છે જેનાથી તમે અજાણ છો. તો બસ, આપડે આ Article માં એ Hidden Tricks એક - એક કરીને જાણવાના છીએ.
આ Tricks જાણવા તમારે સૌપ્રથમ Internet Connection ને On કરી દેવાનું છે. અને Chrome Browser કે Google App ને Open કરવાનું રહેશે.
તો ચાલો જાણીએ Google Hidden Tricks In Gujarati
1. Animal Sounds
આ Tricks જાણવા તમારે સૌપ્રથમ Google માં Animal Sounds લખી Search કરવાનું છે.
તમે Animal Sounds લખીને Search કરશો એટલે નીચે પ્રમાણે Search Results આવશે.
અહીં તમે જે તે Animal પર તમે Click કરશો એટલે તમને તે પ્રાણીનો અવાજ સાંભળવા મળશે.
આ Tricks થી તમે નાના બાળકોને મનોરંજન કરાવી શકો છો.
2. Earth Day Quiz
આ Tricks જાણવા તમારે સૌપ્રથમ Google માં Earth Day Quiz લખી Search કરવાનું છે.
Search કર્યા બાદ નીચે પ્રમાણે Search Results આવશે જેમાં કેટલાંક સર્વેના સ્વરૂપે Question પૂછવામાં આવે.
Questions ના Answer ના અંતે Result બતાવે જેમાં તમે ક્યાં પ્રાણી જેવા લક્ષણો ધરાવો છે તે દર્શાવે છે.
3. Play Snack
આ Tricks જાણવા તમારે સૌપ્રથમ Google માં Play Snack લખી Search કરવાનું છે.
જેમાં તમે Play Snack વાળી ગેમ રમી શકો છો.
4. Play Tic Tac Toe
આ Tricks જાણવા તમારે સૌપ્રથમ Google માં Play Tic Tac Toe લખી Search કરવાનું છે.
જેમાં તમે Tic Tac Toe Game રમી શકો છો.
5. Flip a Coin
ઘણીવાર આપણે કોઈ રમત રમતા હોઈએ એટલે પહેલા કોણ દાવ લે તે માટે ટોસ કરતા હોઈએ છીયે.
પણ દર વખતે આપણી પાસે ટોસ માટે કોઈન હોય તે શક્ય નથી બનતું.
પરંતુ જો તમે આ Trick જાણતા હોવ તો તમે Coin વગર પણ ટોસ કરી શકો છો.
તમારે Google માં Flip a Coin લખી Search કરવાની જેમાં Flip નો Option હોય છે જેના દ્વારા તમે ટોસ કરી શકો છો.
6. Do a Barrel Roll
આ Tricks જાણવા તમારે સૌપ્રથમ Google માં do a barrel roll લખી Search કરવાનું છે.
આ Trick થી તમારું વેબપેજ Barrel Roll - ઉલટ પુલટ થશે.
7. Askew
આ Askew શબ્દ Google માં લખી Search કરતા તમારું વેબપેજ એક તરફ નમી ગયેલું જોવા મળશે.
સમાપન :
આ Article મેં તમને કેટલીક Google ની Hidden Trick ની જાણકારી થી માહિતગાર કર્યા.
આવી Tips and Tricks Related માહિતી જાણતા રહેવા અમારી Site ને Daily Visit કરતા રહો :)

Lucky Club Casino Site – Latest Bonus Codes!
ReplyDeleteLucky Club Casino is a licensed online gambling luckyclub.live establishment in Malta and in New Zealand. Established in 2020, this online casino offers you the chance to win a
Post a Comment