આ article માં હું તમને તમારા blog માં Custom Blogger Theme ક્યાંથી Download કરવી અને તેને તમારા Blog માં કેવી રીતે Install કરવી વિશેની જાણકારી આપવાનો છું.
Table Of Contents
Custom Blogger Theme શું છે
Blogger કેટલીક Theme પોતાના Platform પર જ Free ઉપલબ્ધ કરાવે છે. પરંતુ તમે આ Theme સિવાય પણ અન્ય Platform પરથી Free કે Paid Theme ને Download કરીને તમારા બ્લોગને Professionally Look આપી શકો છો. આવી Blogger Theme ને Custom Blogger Theme કહે છે.
Custom Blogger Theme ક્યાંથી Download કરવી
Custom Blogger Theme ને Download કરવા માટે આમ તો ઘણી વેબસાઇટ્સ છે પણ Gooyaabitemplates એ Custom Blogger Theme માટેની બેસ્ટ વેબસાઈટ છે.
Gooyaabitemplates પરથી તમે Free અને Paid Custom Blogger Theme ડાઉનલોડ કરી શકો છો.
Custom Blogger Theme Download કરીને કેવી રીતે Upload કરવી :
Step 1 : Download Custom Blogger Theme
સૌપ્રથમ Gooyaabitemplates ની Website ને Open કરો અને તેમાંથી કોઈપણ એક Blogger Theme ને Download કરો.
Step 2 : Unzip Download File
Download કરેલી Custom Blogger File ને Unzip કરવાની રહેશે.
Step 3 : Go On Theme And Choose Restore Option
Blogger માં Log In થઈ Theme ના મેનુ માં જઇ બીજા નંબરનો Option એટલે કે Restore પર Click કરવું.
Step : 4 Upload .xml File From Unzipped Folder
હવે તમારે તમે જે Custom Blogger File ને Unzip કરી હતી તેમાંથી .xml Extension વાળી File ને Upload કરવાની રહેશે.
તમે જેવી તે File Upload કરશો તેવી જ તમારી Blogger Theme Successfully Change થઈ જશે.
સમાપન :
આ Article માં મેં તમને Custom Blogger Theme શું છે, Custom Blogger Theme ક્યાંથી Download કરવી અને Custom Blogger Theme કેવી રીતે Download કરીને Upload કરવી વિશેની માહિતી આપી છે. જો Custom Blogger Theme ને Upload કરતા સમયે કોઈપણ પ્રકારની Error આવે તો નીચે Comment કરવી જેથી હું તમારી Help કરી શકું.
Post a Comment