હેલ્લો દોસ્તો, Gujaratipedia માં તમારું સ્વાગત છે.

આ article માં હું તમને Favicon શું છે, Favicon કેવી રીતે બનાવવું અને Favicon ને કેવી રીતે Blog માં Add કરવું વિશે જાણકારી આપવાનો છું.

જો તમે હજુ સુધી બ્લોગ કેવી રીતે બનાવવો અને બ્લોગનું સેટિંગ કેવી રીતે કરવું ના મારા article ના વાંચ્યા હોય તો પહેલા આ વાંચો :


 

Favicon શું છે :


Favicon નું Full Form Favorite Icon થાય છે.
આ Icon તમારા બ્લોગ ને એક આગવી ઓળખ આપે છે.
Favicon તમારા બ્લોગને Professional Look આપે છે.
તમે જ્યારે કોઈ વેબસાઈટ Search કરો છો ત્યારે વેબસાઈટની url ની બાજુમાં જે icon હોય છે તેને Favicon કહે છે.
જેના માટે તમે નીચેનો Screenshot જોઈ શકો છો.


Favicon કેવી રીતે બનાવવું :


Step 1 : Favicon બનાવવા તમારે સૌપ્રથમ pixellab ને playstore માંથી install કરવાનું રહેશે.

તમે અહીં Pixellab પર click કરીને તેને direct install કરી શકો છો.

Step 2 : ત્યાર પછી Pixellab ને open કરી તેમાં નીચે Screenshot પ્રમાણે Image Size Choose કરવી.

1) Image Size Option Opeb કરવું.

2) Image Size 16×16 રાખવી.

Step 3 : તમારા બ્લોગ ના Tittle ના Starting ના Letter ને New Text માં લખો.

Bold Font use કરવા અને Font Size Maximum કરી દેવી.

Step 4 : Image ને નીચેની Size માં Save કરવું

1) Dimensions High રાખવું.
2) Format : png રાખવી

Note : Exported Image Size 100 Kb થી વધુ ના હોવી જોઈએ.

Favicon કેવી રીતે Add કરવું :


Step 1 : સૌપ્રથમ Blogger.com માં Log in થઈ Blog Setting પર Click કરવું.

Step 2 : Bogger ના Basic Settings માં Favicon ના Option પર Click કરવું.

Step 3 : Favicon ની બનાવેલ Image ને અહીં Upload કરવી. અને Save પર Click કરવું.

Note : Favicon ની Size 100 Kb થી વધુ ના હોવી જોઈએ.

સમાપન :

આ Article માં તમે Favicon શું છે, Favicon કેવી રીતે બનાવવું, Favicon કેવી રીતે Add કરવું વિશે જાણ્યું. આ process દરમિયાન જો તમારે કોઈ સમસ્યા ઉદ્દભવે તો નીચે Comment કરવી જેથી હું તમારી મદદ કરી શકું.
મારુ આ Article તમને ગમ્યું હોય અને ઉપયોગી થયું હોય તો આ જાણકારી ને Share કરવા વિનંતિ.

Post a Comment

Previous Post Next Post